Monday, June 26, 2017

SRDC Catalog 2017 - 18

Dear Reader,

This is the CATALOG about SRDC Programs. Courses, Visits, Events, Achievements, Highlights etc.

http://online.fliphtml5.com/enrj/isbk/

Saturday, June 10, 2017

રૂપિયાની કદર

રૂપિયાની કદર: 5 મિનીટ સમય કાઢીને વાંચજો.. સત્ય-વાત, વાર્તા નાયક, શ્રેયાંશના પિતાશ્રી - શ્રી ગોવિંદભાઈ ધોળકીયા. ‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ [...]